ભારતના વિકાસથી સમગ્ર વિશ્વને ફાયદો થશે: બિલ ગેટ્સે કહ્યું- ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે
મુંબઈ6 મિનિટ પેહલાકૉપી લિંકમાઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે કહ્યું કે ભારતના વિકાસથી સમગ્ર વિશ્વને લાભ થશે. ગુરુવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં બિલ ...