બાંગ્લાદેશની યુનુસ સરકારનો ભારત વિરોધી એજન્ડાનો પર્દાફાશ: કોલકાતા નજીકનું બંદર ચીનને સોંપાયું, પાકિસ્તાન સાથે મળીને એરબેઝ બનાવી રહ્યા છે
ઢાકા44 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર ડૉ. મોહમ્મદ યુનુસનું ભારત વિરોધી વલણ ચાલુ છે. BIMSTEC સમિટમાં PM મોદીને ...