મણિપુરમાં CRPF જવાને સાથીદારો પર ફાયરિંગ કર્યુ: 3 જવાનના મોત, પછી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી, 8 સૈનિકો ઘાયલ; કારણ હજુ સ્પષ્ટ નથી
ઇમ્ફાલ46 મિનિટ પેહલાકૉપી લિંકઆ ઘટનામાં 8 જવાન ઘાયલ થયા છે. દરેકને રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.મણિપુરના એક કેમ્પમાં ગુરુવારે એક ...