અલ્ટ્રાટેક સ્ટાર સિમેન્ટમાં વધુ 8.7%નો હિસ્સો: હવે હિસ્સો 21.84% છે, હવે સિમેન્ટ ક્ષેત્રમાં 36%ના શેર બિરલા અને અદાણી ગ્રુપના
નવી દિલ્હી50 મિનિટ પેહલાકૉપી લિંકઆદિત્ય બિરલા ગ્રુપની કંપની અલ્ટ્રાટેકે સ્ટાર સિમેન્ટમાં વધારાનો 8.7% હિસ્સો લીધો છે. રૂ. 851 કરોડની આ ...