મહારાષ્ટ્રમાં CM તો ભાજપમાંથી જ કોઈ બનશે- રૂપાણી: શિંદેના બંગલા પર બપોરે 2 વાગ્યે મીટિંગ, ફડણવીસ-પવાર સામેલ થશે; મંત્રીઓ પર નિર્ણયની આજે શક્યતા
મુંબઈ/નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેના સત્તાવાર બંગલા વર્ષા ખાતે આજે બપોરે 2 વાગ્યે એક મોટી બેઠક ...