CAGના રિપોર્ટ પર હાઇકોર્ટે કહ્યું- દિલ્હી સરકારની ઈમાનદારી પર શંકા: સ્પીકરને મોકલીને વિધાનસભામાં ચર્ચા કરવાની હતી; રિપોર્ટમાં લિકર પોલિસીનો ઉલ્લેખ હતો
નવી દિલ્હી59 મિનિટ પેહલાકૉપી લિંકCAGના રિપોર્ટને લઈને સોમવારે હાઈકોર્ટે આતિશી સરકારને ફટકાર લગાવી. જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે કહ્યું- દિલ્હી સરકારે ...