મણિશંકરે કહ્યું- રાજીવ બે વાર ફેલ થવા છતાં PM બન્યા: કોંગ્રેસે કહ્યું- તે એક ભયાવહ માણસ, રાજીવે દેશને વિઝન આપ્યું
નવી દિલ્હી58 મિનિટ પેહલાકૉપી લિંકપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ વખતે ...