કેજરીવાલે કહ્યું- BJPએ AAP ધારાસભ્યોને 15-15 કરોડ ઓફર કર્યા: ભાજપે LG પાસેથી તપાસની માગ કરી; ACBની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી
નવી દિલ્હી40 મિનિટ પેહલાકૉપી લિંકઆમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે કોઈનું નામ લીધા વિના ભાજપ પર ઉમેદવારોના હોર્સ ટ્રેડિંગનો ...