ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમની તપાસ SIT નહીં કરે, અરજી ફગાવી: સુપ્રીમ કોર્ટે કહ્યું- કલમ 32 હેઠળ આમાં દખલ કરવી ખોટું ને સમય પહેલાં હશે
નવી દિલ્હી28 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે શુક્રવારે (2 ઓગસ્ટ) ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની SIT તપાસની માગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. ...