વિજયવર્ગીયએ કહ્યું- સંસદમાં ઘૂસણખોરી નાની વાત: કહ્યું- કોંગ્રેસ સાંસદ પાસેથી 400 કરોડ રૂપિયા મળવા એ મોટી વાત, વિપક્ષ ધ્યાન ભટકાવે છે
ઈન્દોરએક કલાક પેહલાકૉપી લિંકભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને ઈન્દોર-1ના ધારાસભ્ય કૈલાશ વિજયવર્ગીયએ સંસદમાં તાજેતરમાં થયેલી ઘૂસણખોરીની ઘટનાને નાની વાત ગણાવી છે. ...