હરિયાણામાં યોગીએ કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં મૌલાના પણ રામ-રામ બોલી રહ્યા છે: આ કલમ 370 હટાવવાની અસર; એક સાચો નિર્ણય દેશનું ભાગ્ય ઘડી શકે છે
હાંસી/નારનૌંદ49 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણાના હાંસીમાં ચૂંટણી સભા સ્થળે યોગી આદિત્યનાથ.હરિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાંસી અને નારનૌદમાં ...