કર્ણાટકમાં સામ પિત્રોડા વિરુદ્ધ FIR: વન વિભાગની જમીન પર તેના NGOની હોસ્પિટલ; લીઝ 14 વર્ષ પહેલાં પૂરી થઈ હતી, હજુ પણ કબજામાં
બેંગ્લોર1 કલાક પેહલાકૉપી લિંકરાહુલ ગાંધીના નજીકના સહયોગી અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા વિરુદ્ધ સોમવારે કર્ણાટકમાં FIR નોંધવામાં આવી ...