સાહેબ મિટિંગમાં છે: ભાજપના એક નેતાને દિલ્હીમાં સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપાઈ; પ્રજાના કામ માટે પૈસા નથી પણ IASના બંગલાના રિનોવેશન પાછળ અધધ ખર્ચ – Ahmedabad News
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને ...