સાહેબ મિટિંગમાં છે: ઘાટલોડિયા વોર્ડની ચૂંટણીમાં ઉમેદવારના નામથી ભાજપના નેતા-કાર્યકર્તામાં નારાજગી, કોર્પોરેટરોને પ્રજાના પ્રશ્નો કરતા લગ્નપ્રસંગો વધુ મહત્વના લાગ્યા – Ahmedabad News
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને ...