પ્રશાસને ઉત્તરાખંડ ટનલ રેસ્ક્યૂના હીરોનું ઘર તોડી પાડ્યું: હસને કહ્યું- આ સારા કામનું પરિણામ છે, બાળકને માર્યો; હવે મરવું એ જ છેલ્લો રસ્તો છે
નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકગયા વર્ષે નવેમ્બરમાં ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં 41 મજૂરો ફસાયા હતા. તે કામદારોને રેટ માઇનર્સની મદદથી બહાર ...