કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમ અનામત: ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું- વિધાનસભાની અંદરથી લઈને બહાર સુધી વિરોધ પ્રદર્શન કરીશું; કેબિનેટમાં કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ પાસ
બેંગ્લોર6 મિનિટ પેહલાકૉપી લિંકકર્ણાટકના સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને 4% અનામત આપવાના નિર્ણય સામે ભાજપ આજે વિરોધ કરશે. રાજ્ય સરકારે 7 માર્ચે ...