શિંદેએ કહ્યું- અમારી વચ્ચે કોઈ કોલ્ડ વોર નથી: સાથે મળીને કામ કરી રહ્યા છીએ, ફડણવીસ સાથેના મતભેદના અહેવાલોને ફગાવ્યા
મુંબઈ8 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે કોઈપણ મતભેદના અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું ...