રાજ્યોના 158 બિલ કેન્દ્રમાં અટવાયેલા છે: એક વર્ષથી વધુ સમયથી 91 બિલ પેન્ડિંગ છે; રાજસ્થાન-છત્તીસગઢનું ધર્માંતરણ બિલ 17 વર્ષથી અટવાયેલું છે
નવી દિલ્હી4 મિનિટ પેહલાલેખક: અનિરુદ્ધ શર્માકૉપી લિંકકેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં રાજ્યોના 247 બિલ મંજૂરી ...