2.5 કરોડ લોકોને રામલલ્લાના દર્શન કરાવશે BJP: દરેક લોકસભા સીટથી 5 હજાર જ્યારે વિધાનસભા સીટથી 2 હજાર લોકોને લવાશે; સાંસદો-ધારાસભ્યોના માથે જવાબદારી
લખનૌ1 મિનિટ પેહલાકૉપી લિંકઅયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના અભિષેક બાદ ભાજપ લોકોને અયોધ્યાની મુલાકાત કરાવશે. દેશભરની 543 લોકસભા બેઠકો અને તમામ ...