EDITOR’S VIEW: એક હોત તો સેફ હોત: કૉંગ્રેસે ખેલ બગાડ્યો એ વોટ શૅર ફેક્ટરને સમજો, AAPની હાર અને ભાજપની જીતનાં 4 કારણ, કેજરીવાલ આ વાતથી ધડો લે
1993માં ભાજપે દિલ્હીમાં ચૂંટણી જીતી ને સત્તામાં આવી. 1998 સુધી ભાજપની સત્તા રહી પછી દિલ્હી વિધાનસભામાં ભાજપનો ગજ વાગ્યો નહીં. ...