નીતિશ કેબિનેટ વિસ્તરણ, સંજય સારાઓગીએ મંત્રી તરીકે શપથ લીધા: NDAને સૌથી વધુ બેઠકો આપનારા મિથિલા ક્ષેત્રના 4 ધારાસભ્યો મંત્રી બનશે
પટના3 મિનિટ પેહલાકૉપી લિંકબિહારમાં નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. ભાજપના ક્વોટાના 7 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. ...