લોકસભા ચૂંટણી…ભાજપનું થીમ સોંગ લોન્ચ: ‘સપને નહીં હકીકત બુનતે હૈ, તભી તો સબ મોદી કો ચુનતે હૈ’; PMએ મેનિફેસ્ટો માટે જનતા પાસેથી સૂચનો માંગ્યા
નવી દિલ્હી28 મિનિટ પેહલાકૉપી લિંકઆ ફૂટેજ થીમ સોંગ પરથી લેવામાં આવ્યું છે, જેમાં PM મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની ...