ભાજપ એ રીતે ચૂંટણી લડે છે જાણે છેલ્લી ચૂંટણી હોય: ચિદમ્બરમે કહ્યું- 2024ની હવા ભાજપ તરફ; કોંગ્રેસ નેતૃત્વ નબળાઈઓને દૂર કરે, પવન દિશા બદલી શકે છે
કોલકાતા18 મિનિટ પેહલાકૉપી લિંકચિદમ્બરમે કહ્યું કે તેમને છત્તીસગઢ-રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારની આશા નહોતી.કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાણામંત્રી પી ...