ત્રણ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપની સેન્સ પ્રક્રિયા: બાલાસિનોરમાં 77 અને સંતરામપુરમાં 79 દાવેદારો મેદાનમાં, લુણાવાડામાં પ્રક્રિયા ચાલું – Mahisagar (Lunavada) News
મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા લુણાવાડા APMC ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ...