‘તમામ 214 બંધકોને મારી નાખ્યા’: બલૂચ વિદ્રોહીઓનો દાવો, કહ્યું- યુદ્ધ હજુ ચાલુ; પાક. સેનાએ ટ્રેન હાઇજેક પૂર્ણ થયાનો દાવો કર્યો હતો
ઇસ્લામાબાદ41 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક કરનાર બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે તેણે તમામ 214 બંધકોને મારી ...