દમણ એરપોર્ટ રોડ પર ભડભડ સળગી BMW કાર: અચાનક આગ લાગતાં કાર ભસ્મીભૂત, દરવાજો ખોલી બહાર નીકળતાં ડ્રાઈવરનો આબાદ બચાવ, લોકોના ટોળેટોળા ઉમટ્યા – Valsad News
દમણના એરપોર્ટ રોડ પર આજે સવારે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક BMW કાર (MH 02 DI N 9725) અચાનક ...