ધો. 10ની પરિક્ષા ટાણે પગમાં ફેકચર: અમદાવાદમાં વિદ્યાર્થીને અકસ્માતમાં ઈજા થતાં તબીબોએ નીચે બેસવા કે સીડી ચઢવાની ના પાડી, બોર્ડે બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરી દીધો – Ahmedabad News
અમદાવાદ2 મિનિટ પેહલાકૉપી લિંકરાજ્યમાં આજથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે થોડી ચિંતાનું ...