12 વર્ષીય કિશોરની કૂવામાંથી લાશ મળી: ચાર દિવસ પહેલાં ગુમ થયો હતો; રૂ.1 લાખની ખંડણી માંગી હોવાનો પરિજનોનો આક્ષેપ, હત્યાની આશંકા – Chhota Udaipur News
મૃતક હિમાંશુ રાઠવાની ફાઇલ તસવીરબોડેલી તાલુકાના બામરોલી(વા) ગામનો એક કિશોર ચાર દિવસથી ગુમ હતો. તેની લાશ આજે સવારે તાર બાંધેલી ...