રેમો ડિસૂઝા ચહેરો ઢાંકીને મહાકુંભમાં પહોંચ્યો: મહિલા ચાહક ઓળખી ગઈ તો ચૂપચાપ ચાલતો થયો, સંગમમાં ડૂબકી મારી અને બોટની સવારી કરી
પ્રયાગરાજ29 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા શનિવારે મહાકુંભમાં પહોંચ્યો હતો. તેણે પોતાનો ચહેરો કાળા કપડાથી ઢાંક્યો હતો. ...