88 વર્ષના ધર્મેન્દ્ર પાસે છે 3 મોટી ફિલ્મો: દિલીપકુમાર ભગવાન પાસે ફરિયાદ કરતા હતા કે ‘મને ધર્મેન્દ્ર જેટલો હેન્ડસમ કેમ નથી બનાવ્યો’
2 દિવસ પેહલાલેખક: ઈફત કુરૈશીકૉપી લિંકહિન્દી સિનેમાના હી-મેન ધર્મેન્દ્ર આજે 88 વર્ષના થઈ ગયા છે. ઉંમરના આ તબક્કે પણ ધર્મેન્દ્રએ ...