ભૂકંપ, પૂર અને વાવાઝોડાના સીન કઈ રીતે શૂટ થાય છે?: ધરતીકંપની અસર બતાવવા માટે વાઇબ્રેટરનો ઉપયોગ થાય છે; પંપની મદદથી વરસાદના સીન શૂટ કરવામાં આવે છે
48 મિનિટ પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકપહેલા જુઓ આ બે દ્રશ્યો..પહેલો સીન રિયલ લોકેશન્સ પર શૂટ કરવામાં આવ્યો હતો, પરંતુ બીજા ...