ફ્રેન્કફર્ટ-મુંબઈ વિસ્તારા ફ્લાઈટમાં બોમ્બની ધમકી: પાકિસ્તાનની એર સ્પેસ ઉપર ઉડતી વખતે ઈમરજન્સી સિગ્નલ મોકલાયો; એક અઠવાડિયામાં ફ્લાઇટમાં 20મી ધમકી
28 મિનિટ પેહલાકૉપી લિંકવિસ્તારાની ફ્રેન્કફર્ટ-મુંબઈ ફ્લાઈટ UK 028ને શુક્રવારે બોમ્બની ધમકી મળી હતી, જેના પગલે ફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં ...