શ્રીદેવી બોની કપૂર પર ગુસ્સે થઈ ગઈ હતી: પ્રોડ્યુસરે કહ્યું- મેં પ્રપોઝ કર્યું તો તેણે 6 મહિના સુધી મારી સાથે વાત ન કરી
13 કલાક પેહલાકૉપી લિંકબોની કપૂરે તાજેતરમાં એ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે જ્યારે તેણે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીને પહેલીવાર પ્રપોઝ કર્યું હતું. ...