બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ: બોટાદની દયાનંદ સરસ્વતી શાળાના વિદ્યાર્થીઓએ મહિલા પોલીસ સ્ટેશન અને સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી – Botad News
બોટાદમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તેમજ જિલ્લા પોલીસ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ...