પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ: બોટાદ શહેર પોલીસ દ્વારા ઈદ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ; પીઆઈ, પીએસઆઈ, પોલીસ, જીઆરડી, ટીઆરબી જવાનો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા – Botad News
આવતીકાલે ઈદ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલિંગમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો ...