હીરા ઉદ્યોગમાં મંદીની વચ્ચે બોટાદ ડાયમંડ એસોસિએશનની મોટી પહેલ: 70 હજાર રત્ન કલાકારને મળશે પરિચય કાર્ડ અને 35 હજારનો વિનામૂલ્યે વીમો – Botad News
બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશને રત્ન કલાકારો માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. એસોસિએશન દ્વારા જિલ્લાના 70 હજાર રત્ન કલાકારોને પરિચય કાર્ડ ...