બોટાદ LCBએ તુરખા ગામની સીમમાં રેડ પાડી: વ્યાપાર અર્થે સંગ્રહિત 540 બોટલ વિદેશી દારૂ સાથે વાડી માલિક ઝડપાયો, એક આરોપી ફરાર થયો – Botad News
બોટાદ6 મિનિટ પેહલાકૉપી લિંકબોટાદ જિલ્લાના તુરખા ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વ્યાપાર થઈ રહ્યો હોવાની બાતમીને આધારે બોટાદ LCBએ ...