બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને 98 રનમાં ઓલઆઉટ કર્યું: ત્રીજી વન-ડેમાં 9 વિકેટે હરાવ્યું; નઝમુલ હુસૈન શાંતોએ અણનમ 51 રન બનાવ્યા
30 મિનિટ પેહલાકૉપી લિંકનેપિયરમાં રમાયેલી ત્રીજી વનડેમાં બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને 98 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશે આ મેચ 9 વિકેટે ...