કેપ્ટન સાથે દલીલ કરવા બદલ અલ્ઝારી પર 2 મેચનો પ્રતિબંધ: મેદાન છોડ્યું હતું, વેસ્ટ ઈન્ડિઝની ટીમે 10 ફિલ્ડરો સાથે રમવાનું ચાલુ રાખ્યું હતું
નવી દિલ્હી5 કલાક પેહલાકૉપી લિંકફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ પર 2 મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)એ કેપ્ટન ...