ઓપનિંગ ડેમાં જ ‘ચંદુ ચેમ્પિયન’ની કમાણીમાં ધોબી પછાડ: કાર્તિકની છેલ્લી 7 ફિલ્મોમાં પહેલા દિવસનું સૌથી ખરાબ કલેક્શન, ‘મુંજ્યા’ની કમાણી 40 કરોડને પાર
13 મિનિટ પેહલાકૉપી લિંકકાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' આ શુક્રવારે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર વેબસાઈટ SACNILK ...