ઓસ્ટ્રેલિયાના મીડિયાએ કોહલીને જોકર ગણાવ્યો: ધૂર્ત રાજા પણ કહ્યો, ગાવસ્કરે કહ્યું- ઓસ્ટ્રેલિયન મીડિયા હંમેશા ક્રિકેટ ટીમના સપોર્ટિંગ સ્ટાફ તરીકે કામ કરે છે
મેલબોર્ન6 મિનિટ પેહલાકૉપી લિંકધ વેસ્ટ ઓસ્ટ્રેલિયને પોતાના બેક પેજ પર કોહલીનો આ ફોટો પ્રકાશિત કર્યો છે.મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂટન્ટ સેમ કોન્સ્ટાસ ...