રોહિત શર્મા બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓપનિંગ કરી શકે: રાહુલ નંબર 3 પર રમશે, રોહિતે કહ્યું હતું- અમે ટીમ માટે જે શ્રેષ્ઠ હશે તે કરીશું
મેલબોર્ન35 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય કેપ્ટન રોહિત શર્મા મેલબોર્ન ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે છે. જ્યારે કેએલ રાહુલને નંબર-3 ...