બીઆર ચોપરા ‘મહાભારત’માં જુહીને દ્રૌપદી બનાવવા માંગતા હતા: પછી તેમણે પોતે જ ના પાડી, કહ્યું,’ફિલ્મોમાં કામ કરો, સિરિયલોમાં નહીં’
45 મિનિટ પેહલાકૉપી લિંકજુહી ચાવલાએ ખુલાસો કર્યો હતો કે તેણે બીઆર ચોપરાની મહાભારતમાં દ્રૌપદીની ભૂમિકા માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો. ...