બ્રેનોબ્રેન વેડકિડ્સે ગ્રેજ્યુએટ બાળકોનો વિદાય સમારંભ યોજ્યો: રમતો, સંગીત અને મનોરંજક પ્રવૃત્તિઓ યોજાઈ; યાદગીરી રૂપે સ્મૃતિચિહ્નો અને પ્રેમ ભેટ આપવામાં આવી – Ahmedabad News
ગ્રેજ્યુએટ થયેલા બાળકો માટેના આ ખાસ કાર્યક્રમમાં રમતો, સંગીત અને મનોરંજક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. બાળકોએ આ વાતાવરણનો આનંદ માણ્યો હતો. ...