સીરિયાનો ISIS ચીફ અબુ ખદીજા ઠાર: ઇરાકી સેનાના ઓપરેશનમાં માર્યો ગયો, PM સુદાનીએ કહ્યું- તે વિશ્વનો સૌથી ખતરનાક આતંકવાદી હતો
બગદાદ36 મિનિટ પેહલાકૉપી લિંકઇરાકી સેનાએ લશ્કરી કાર્યવાહીમાં ISISના સીરિયા ચીફ અબુ ખદીજાને ઠાર માર્યો. શુક્રવારે ઇરાકી વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ ...