દુલ્હન લગ્નના 6મા દિવસે ₹35 લાખ લઈ પ્રેમી સાથે રફૂચક્કર: વલસાડના ટ્રાન્સપોર્ટર પતિને બ્યુટીપાર્લર લઈ ગઈ, ઘણું મોડું થશે કહી ઘરે મોકલી દીધો ને ગોલું સાથે ભાગી ગઈ – Valsad News
વલસાડના અબ્રામા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રાન્સપોર્ટર પતિને બ્યુટીપાર્લર લઈ ગયેલી દુલ્હન લાખો રૂપિયાના દાગીના અને રોકડા લઈને ...