નૂહમાં કર્ફ્યુ જેવી સ્થિતિ વચ્ચે બ્રજમંડલ યાત્રા: ઈન્ટરનેટ-બજાર બંધ, દરેક રસ્તા પર પોલીસનું ચેકિંગ; પહાડો પરથી ડ્રોનથી ચાંપતી નજર
નુહ16 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણાના નૂહમાં ગત વર્ષની હિંસા બાદ ફરી પાંડવકાળના શિવ મંદિરોમાં બ્રજમંડલ યાત્રા કાઢવામાં આવી રહી છે. નલ્હાડેશ્વર ...