બ્રિટનમાં પિતરાઈ ભાઈ-બહેનના લગ્ન પર પ્રતિબંધની માગ: સાંસદે કહ્યું- આના કારણે આનુવંશિક રોગો વધી રહ્યા છે, ભારતીય મૂળના સાંસદે વિરોધ કર્યો
લંડન2 કલાક પેહલાકૉપી લિંકબ્રિટનમાં એક કન્ઝર્વેટિવ નેતાએ સંસદમાં પિતરાઈ ભાઈઓ વચ્ચેના લગ્ન પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. બીબીસીના અહેવાલ ...