જમીન વિવાદમાં ભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દીધું: વેળાવદરના સવાઈનગરમાં મોટાભાઈએ નાનાભાઈ પર ધારિયાથી હુમલો કર્યો, સારવાર દરમિયાન મોત – Bhavnagar News
ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકના સવાઈનગરમાં જમીન વિવાદે ભાઈ-ભાઈ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરિણમી છે. મોટાભાઈએ નાનાભાઈ પર ધારિયા વડે ...