શેરબજાર ઓલ ટાઇમ હાઇ: સેન્સેક્સ 70,381 અને નિફ્ટી 21,148ને સ્પર્શ્યો, IT અને બેન્કિંગ શેર્સમાં સૌથી વધારે તેજી
મુંબઈ33 મિનિટ પેહલાકૉપી લિંકશેરબજાર આજે એટલે કે ગુરુવારે (14 ડિસેમ્બર) ફરી સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સે 70,381.24ની ...